પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી) | ||
---|---|---|
અ.નં | પ્રમુખશ્રીનું નામ | સમયગાળો |
૧ | શ્રી હિંમતલાલ લલ્લુભાઈ મહેતા | ૧૯૮૦ |
૨ | શ્રી સુરેશભાઈ એસ. મહેતા | ૧૯૮૧-૮૨ |
૩ | શ્રી દલપતભાઈ દોષી | ૧૯૮૩ થી તા.૨૩/૧૦/૮૫ સુધી |
૪ | શ્રી કે.કે બલાત, વહિવટદાર | તા.૨૪/૧૦/૮૫ થી તા.૦૯/૦૪/૧૯૮૭ સુધી |
૫ | શ્રી જે.પી શાહ, વહિવટદાર | તા.૧૦/૦૪/૧૯૮૭ થી તા.૧૧/૧૧/૧૯૮૭ |
૬ | શ્રી હરેશભાઈ એસ. જાની | તા.૧૨/૧૧/૧૯૮૭ થી તા.૧૭/૦૮/૧૯૮૯ |
૭ | શ્રી કાન્તીભાઈ ડી. કચોરિયા | તા.૧૮/૦૮/૧૯૮૯ થી તા.૦૭/૦૮/૧૯૯૦ |
૮ | શ્રી સુરેશભાઈ એમ. ઓઝા | તા.૧૦/૦૯/૧૯૯૦ થી તા.૧૪/૧૧/૧૯૯૧ |
૯ | શ્રી હરેશભાઈ એસ. જાની | તા.૧૫/૧૧/૯૧ થી તા.૧૧/૦૫/૯૨ |
૧૦ | શ્રી પરમાભાઈ એચ. પરમાર | તા.૧૨/૦૫/૧૯૯૨ થી તા.૨૮/૦૫/૧૯૯૨ |
૧૧ | શ્રી કાન્તીભાઈ ડી. કચોરિયા | તા.૨૯/૦૫/૧૯૯૨ થી તા.૧૧/૧૧/૧૯૯૨ |
૧૨ | શ્રી આર.એચ. વણકર, વહિવટદાર | તા.૧૨/૧૧/૧૯૯૨ થી તા.૧૨/૧૧/૧૯૯૨ |
૧૩ | શ્રી મહેન્દ્રભાઈ એસ. પટેલ, વહિવટદાર | તા.૨૪/૦૯/૧૯૯૩ થી તા.૧૯/૦૩/૧૯૯૪ |
૧૪ | શ્રી કે.એમ. જગાણીયા, વહિવટદાર | તા.૧૬/૦૮/૧૯૯૪ થી ૩૧/૦૮/૧૯૯૪ |
૧૫ | શ્રી એસ.એસ. વાઘેલા, વહિવટદાર | તા.૦૧/૦૯/૧૯૯૪ થી તા.૨૪/૧૦/૧૯૯૪9 |
૧૬ | શ્રી એ.બી. રહેવર, વહિવટદાર | તા.૨૫/૧૦/૧૯૯૪ થી ૦૯/૦૧/૧૯૯૫ |
૧૭ | શ્રી વિરાભાઈ જેઠાભાઈ ભૂત | તા.૧૦/૦૧/૧૯૯૫ થી તા.૨૪/૦૭/૧૯૯૫ |
૧૮ | શ્રી ગજરાજભાઈ તારાચંદ ગોસાઈ, ઉપપ્રમુખ ચાર્જમાં | તા.૨૫/૦૭/૧૯૯૫ |
૧૯ | શ્રી જગદીશભાઈ રેવાશંકર જોષી | તા.૨૬/૦૭/૧૯૯૫ થી તા.૧૩/૦૮/૧૯૯૫ |
૨૦ | શ્રી ડાહ્યાભાઈ રામાભાઈ ગામી | તા.૧૪/૦૮/૧૯૯૫ થી તા.૦૯/૦૧/૧૯૯૬ |
નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.