| ક્રમ | શૈક્ષણીક સંસ્થાનું નામ | સરનામું | 
|---|---|---|
| ૧ | વિદ્યામંદિર ટ્રસ્ટ ,પાલનપુર | વિદ્યામંદિર કેમ્પસ, પાલનપુર | 
| ૨ | આદર્શ સ્કૂલ (શ્રી બનાસકાંઠા અંજના કેળવણી મંડળ) | બનાસ ડેરી રોડ, પાલનપુર | 
| ૩ | કુંવરબાઈ સ્કૂલ,પાલનપુર | બનાસ ડેરી રોડ, પાલનપુર | 
| ૪ | NIB સ્કૂલ ઓફ સાયન્સ | કિસાન ઓઈલ મિલ, લક્ષ્મીપુરા,અહમદાવાદ હાઇવે | 
| ૫ | ઉમિયા સ્કૂલ (શ્રી વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત) | માધુપુર રોડ ગણેશપુરા, પાલનપુર | 
| ૬ | શ્રી કે. કે. ગોઠી હાઈ સ્કૂલ | હાઇવે ચાર રસ્તા, અતિથિગૃહની સામે, પાલનપુર | 
| ૭ | સંસ્કાર સ્કૂલ (શ્રી લક્ષ્મીપુરા કડવા પાટીદાર સાર્વજનિક મંડળ) | જુના લક્ષ્મીપુરા,પાલનપુર | 
| ૮ | સીલવર બેલ્સ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ | નવા ગંજબજાર ની બાજુમાં, જગણા રોડ, પાલનપુર | 
| ૯ | ગુજરાત હાઈસ્કૂલ (ગુજરાત થારી મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ) | કાથેરીયા હનુમાન પાસે, પાલનપુર | 
| ૧૦ | પંચાલ સ્કૂલ (શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ પાલનપુર ટ્રસ્ટ) | મેડીપોલીસ પાછળ ડીસા હાઇવે, પાલનપુર | 
| ૧૧ | શ્રીમતી જી. બી. પ્રજાપતિ & શ્રી એમ. જી. પ્રજાપતિ ઉ. પ્રા. સ્કૂલ માતૃશ્રી | કિસાન ઓઈલ મિલ, લક્ષ્મીપુરા, અમદાવાદ હાઇવે | 
| ૧૨ | શ્રી સી. બી. ગાંધી નુતન હાઈસ્કૂલ | રાજગઢી, મોટી બજાર, પાલનપુર | 
| ૧૩ | શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ (શ્રી સ્વામીનારાયણ સર્વજીવ હિતાવહ) | આબુ હાઇવે, બિહારી બાગ પાસે, પાલનપુર | 
| ૧૪ | આઈ. ટી. આઈ. પાલનપુર | સોનારીયા બંગલો, બનાસ ડેરી રોડ, પાલનપુર | 
| ૧૫ | રાજીબા સ્કૂલ (શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ) | જુના લક્ષ્મીપુરા, પાલનપુર | 
શૈક્ષણિક માહિતી
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.