નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓની યાદી
અ.નં મુખ્‍ય અધિકારીશ્રીનું નામ સમયગાળો
શ્રી એમ. એલ. પટેલ ૧૯૮૨ થી ૧૯૯૩
શ્રી હરેશભાઇ બી બ્રહ્મભટ્ટ તા.૦૧/૦૬/૨૦૦૨ થી તા.૦૪/૦૬/૨૦૦૨
શ્રી વી.બી. સુખડીયા(ઈન્ચા.) તા.૦૫/૦૬/૨૦૦૨ થી તા.૨૮/૦૬/૨૦૦૨
શ્રી હરેશભાઇ બી બ્રહ્મભટ્ટ તા.૨૮/૦૬/૨૦૦૨ થી તા.૧૯/૧૧/૨૦૦૩
શ્રી એલ.બી. પંડ્યા (ઇનચાર્જ) તા.૧૯/૧૧/૨૦૦૩ થી તા.૦૧/૧૨/૨૦૦૩
શ્રી હરેશભાઇ બી બ્રહ્મભટ્ટ તા.૦૧/૧૨/૨૦૦૩ થી તા.૦૭/૦૭/૨૦૦૪
શ્રી પાંચાભાઇ વિ. માળી તા.૦૭/૦૭/૨૦૦૪ થી તા.૩૧/૧૨/૨૦૦૪
શ્રી જે.એન. ચૌધરી (ઇનચાર્જ) તા.૩૧/૧૨/૨૦૦૪ થી તા.૦૨/૦૧/૨૦૦૫ (ચાર્જ લિધેલ નથી)
શ્રી નિતીન એન. બોડાત તા.૦૩/૦૧/૨૦૦૫ થી તા.૦૪/૦૩/૨૦૦૬
૧૦ શ્રી જે.એન. ચૌધરી (ઇનચાર્જ) તા.૦૯/૦૩/૨૦૦૬ થી તા.૦૧/૦૫/૨૦૦૬
૧૧ શ્રી વી. એન. સુમરા (ઇનચાર્જ) તા.૦૧/૦૫/૨૦૦૬ થી તા.૩૦/૦૫/૨૦૦૬
૧૨ શ્રી જે.એન. ચૌધરી (ઇનચાર્જ) તા.૩૦/૦૫/૨૦૦૬ થી તા.૧૨/૦૬/૨૦૦૬
૧૩ શ્રી તિલક એન.શાસ્ત્રી તા.૧૩/૦૬/૨૦૦૬ થી તા.૧૩/૧૨/૨૦૦૬
૧૪ શ્રી એમ.એમ.પારગી (ઇનચાર્જ) તા.૧૧/૦૯/૨૦૦૬ થી તા.૨૧/૦૯/૨૦૦૬
૧૫ શ્રી તિલક એન.શાસ્ત્રી તા.૨૫/૦૯/૨૦૦૬ થી તા.૨૧/૧૦/૨૦૦૬
૧૬ શ્રી એમ.એમ.પારગી (ઇનચાર્જ) તા.૨૨/૧૦/૨૦૦૬ થી તા.૦૪/૧૧/૨૦૦૬
૧૭ શ્રી તિલક એન.શાસ્ત્રી તા.૦૬/૧૧/૨૦૦૬ થી તા.૧૩/૧૨/૨૦૦૬
૧૮ શ્રી એમ.એમ.પારગી (ઇનચાર્જ) તા.૧૩/૧૨/૨૦૦૬ થી તા.૨૬/૧૨/૨૦૦૬
૧૯ શ્રી એમ.જી. ચૌહાણ(ઇનચાર્જ) તા.૨૭/૧૨/૨૦૦૬ થી તા.૧૯/૦૧/૨૦૦૭
૨૦ શ્રી કે.વી ડાભી તા.૨૦/૦૧/૨૦૦૭ થી તા.૧૧/૦૫/૨૦૦૭

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.