જાણીતા મહાનુભાવો

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

ક્રમ નામ વ્યવસાય / ઓળખ
આચાર્ય શ્રી સોમસુંદર સૂરિ
આચાર્યશ્રી હીરવિજય સૂરિ
ચંદ્રકાંત બક્ષી લેખક
શૂન્ય પાલનપુરી કવિ
સૈફ પાલનપુરી કવિ
અમર પાલનપુરી કવિ
ઓજસ પાલનપુરી કવિ
મુસાફિર પાલનપુરી કવિ
એફ ટી ખોરાકીવાલા વો કાર્ડ કંપનીના માલિક
૧૦ ડી. નવીનચંદ્ર હીરા ઉદ્યોગપતિ
૧૧ અરૂણભાઇ મહેતા હીરા ઉદ્યોગપતિ
૧૨ વિક્રમભાઈ મહેતા હીરા ઉદ્યોગપતિ
૧૩ કવીનભાઈ પરીખ હીરા ઉદ્યોગપતિ
૧૪ પ્રકાશ કોઠારી પદ્મશ્રી ડોક્ટર સેક્સોલોજિસ્ટ
૧૫ પ્રકાશ શાહ યુનોમાં કાયમી પ્રતિનિધિત્વ
૧૬ અજય કોઠારી નાસાના વૈજ્ઞાનિક
૧૭ પ્રણવ મિસ્ત્રી સીકસ સેન્સના શોધક
૧૮ રજની કોઠારી પર્યાવરણ નિષ્ણાત

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.