પાલનપુર નગરપાલિકામાં કરવેરાના દર

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

:: રહેણાંક મિલ્કતોનો હાલનો દર રૂ. ૧૦.૭૧ પ્રતિ ચો.મી ::

ક્રમ વેરાનું નામ વેરાનો દર
મિલ્કત વેરો ૧૦.૭૧ પ્રતિ ચો.મી
શિક્ષણ ઉપકર ટકાવારી ઉપર
સફાઇ વેરો ૩૬૦/-
જાહેર દિવાબત્તી વેરો ૧૫૦/-
પાણી વેરો ૬૬૦/-

:: બિન-રહેણાંક મિલ્કતોનો હાલનો દર રૂ. ૨૧.૩૮ પ્રતિ ચો.મી ::

ક્રમ વેરાનું નામ વેરાનો દર
મિલ્કત વેરો ૨૧.૩૮ પ્રતિ ચો.મી
શિક્ષણ ઉપકર ટકાવારી ઉપર
સફાઇ વેરો બિન-રહેણાંક-૬૦૦/-
ઔદ્યોગિક-૧૨૦૦/-
હોસ્પિટલ-૩૦૦૦/-
સીંગલ ઓપીડી-૧૨૦૦/-
હોટલ રેસ્ટોરન્ટ સાથે-૩૦૦૦/-
હોટલ રેસ્ટોરન્ટ વગર-૧૨૦૦/-
પાર્ટી પ્લોટ-૩૦૦૦/-
ખેતીવાડી ઉત્પન્ન બજાર-૬૦૦/-
જાહેર દિવાબત્તી વેરો ૧૫૦/-
પાણી વેરો ૧૨૫૦/-

:: શિક્ષણ વેરાની ટકાવારી ::

ક્રમ આકારણી રહેણાંક બિન રહેણાંક
૦ થી ૩૦૦ રૂ. - -
૩૦૧ થી ૧૦૦૦ રૂ. ૩% ૭%
૧૦૦૧ થી ૨૫૦૦ રૂ. ૫% ૧૧%
૨૫૦૧ થી ૪૫૦૦ રૂ. ૬% ૧૪%
૪૫૦૧ થી ૬૦૦૦ રૂ. ૭% ૧૬%
૬૦૦૧ થી વધુ ૧૦% ૨૦%

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.