ક્રમ | શહેરની સંસ્થાઓનું નામ | સરનામું |
---|---|---|
૧ | ઝવેરી એમ. વી. ડિસ્પેન્સરી પરીખ હોસ્પિટલ (માજન હોસ્પિટલ) | બારડપુરા, દિલ્લી ગેટ, પાલનપુર |
૨ | વિદ્યામંદિર ટ્રસ્ટ ,પાલનપુર | વિદ્યામંદિર કેમ્પસ, પાલનપુર |
૩ | શ્રી બનાસકાંઠા અંજના કેળવણી મંડળ | બનાસ ડેરી રોડ, પાલનપુર |
૪ | શ્રી વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત | માધુપુર રોડ ગણેશપુરા, પાલનપુર |
૫ | શ્રી લક્ષ્મીપુરા કડવા પાટીદાર સાર્વજનિક મંડળ | જુના લક્ષ્મીપુરા, પાલનપુર |
૬ | ગુજરાત થારી મહેશ્વરી ચેરીટેબલ ટ્રસ્ટ | કાથેરીયા હનુમાન પાસે, પાલનપુર |
૭ | શ્રી ધાનધાર પંચાલ સેવા સમાજ પાલનપુર ટ્રસ્ટ | મેડીપોલીસ પાછળ ડીસા હાઇવે, પાલનપુર |
૮ | શ્રી બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટ | જુના લક્ષ્મીપુરા, પાલનપુર |
૯ | માતૃશ્રી એસ. એસ. ગોવિંદ ફાઉનડેશન ટ્રસ્ટ | બનાસ ડેરી રોડ, પાલનપુર |
૧૦ | સારસ્વત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, પાલનપુર | અક્ષરતમ બંગલો, અકેશન રોડ, પાલનપુર |
૧૧ | હયુમેન વેલ્ફેર ટ્રસ્ટ | માનસરોવર સ્કુલ, પાલનપુર |
૧૨ | શ્રી બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ | ગોબરી રોડ, પાલનપુર |
૧૩ | શ્રી સિધ્ધી વિનાયક એજ્યુકેશન ટ્રસ્ટ | મેડીપોલીસ પાસે, ડીસા હાઇવે, પાલનપુર |
૧૪ | ચાણક્ય એસોસિયેશન | માનસરોવર સ્કુલ, પાલનપુર |
૧૫ | શ્રી જ્ઞાનમંદિર ટ્રસ્ટ | જુનાગંજ પાછળ, ઇદગાહ રોડ, પાલનપુર |
શહેરની સંસ્થાઓ
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.