:: પાલનપુરનો ભૌગોલિક વિસ્તાર ::
પાલનપુર ઉતર ગુજરાતમાં સ્થિત છે અહીયાં એટલી ફળદ્રુપ જમીન નથી જેટલી ઇસ્ટન ગુજરાતમાં જોવા મળે છે. પરંતુ આ વિસ્તાર મહત્વના ટ્રેડરૂટ ઉપર સ્થિત છે. તેમજ નેશનલ હાઇવે નં.૮(આઠ) પસાર થાય છે. અહીયા આરાસુર (ગબ્બર) પર્વત, ચીકલોદર, જેસોરની ટેકરીઓ, ગુરુનો ભોખરો તેમજ અરવલ્લીની પર્વતમાળાઓ આવેલ છે. અહીંથી લડબી નદી પસાર થાય છે