:: પાલનપુર શહેર ::
પાલનપુર ભારતના ગુજરાત રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાનું એક શહેર અને નગરપાલિકા છે. પાલનપુર બનાસકાંઠા જિલ્લાનું વહીવટી મથક છે. પાલનપુર હીરા ઉદ્યોગના વેપારીઓના પૂર્વજોનું ઘર છે.
વિગત માહિતી સંકલન ૨૪.૧૭ ‘ઉ. ૭૨.૪૩ ‘પુ. દેશ ભારત રાજ્ય ગુજરાત જીલ્લો બનાસકાંઠા શહેર પાલનપુર કુલ વિસ્તાર ૪૬ ચો.કિ.મી. ઉંચાઈ ૨૦૯ મી (૬૮૬ ફૂટ) કુલ વસ્તી (૨૦૧૧) ૧,૩૬,૧૨૧ હાલમાં અંદાજીત વસ્તી (૨૦૨૫) ૧,૬૫,૦૦૦ સરેરાશ સાક્ષરતા ૭૮%