| નામદાર ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક: કેવી/૬૩/૨૦૧૬/૪૪૪૩/પી તા.૩૧/૦૩/૨૦૧૬ અન્વયે | ||||||
|---|---|---|---|---|---|---|
| ગુજરાત (જાહેર સેવા અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ના અમલીકરણ બાબત. | ||||||
| અ.નં. | સેવાનું નામ | સમયમર્યાદા | ડેઝીગ્નેટેડ ઓફિસર | ફરિયાદ નિવારણ અધિકારી | ડેઝીગ્નેટેડ ઓથોરીટી | પ્રસિદ્ધિ તારીખ | 
| ૧ | મિલકત વેરાની નવી આકારણી કરવા માટે | ૦૯ દિવસ | ટેક્ષ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૨ | મિલકતમાં નામફેર કરવા બાબત | ૩૦ દિવસ | ટેક્ષ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૩ | મિલકત વેરાની નવી આકારણી બાબતે આવેલ વાંધાના નિકાલ માટે | ૩૦ દિવસ | ટેક્ષ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૪ | મિલકત વેરા રીફંડ માટે | ૧૫ દિવસ | ટેક્ષ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૫ | ભાડુઆતનું નામ બદલવા / રદ કરવા માટે | ૧૫ દિવસ | ટેક્ષ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૬ | પાણીનું નવુ કનેકશન મેળવવા માટે | ૩૦ દિવસ | પા.મ્યુ. સુપરવાઈઝર | એન્જીનીયર | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૭ | ગટરનું નવુ કનેકશન મેળવવા માટે | ૩૦ દિવસ | ભુગર્ભ સુપરવાઈઝર | એન્જીનીયર | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૮ | રહેણાંક (વ્યક્તિગત)ની બિલ્ડિંગ પરમિશન | ૧૫ દિવસ | એન્જીનીયર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૯ | રહેણાંક (સોસાયટી/ કોમ્પલેક્ષ)ની બિલ્ડિંગ પરમિશન | ૩૦ દિવસ | એન્જીનીયર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૦ | ઔદ્યોગિક / કોમર્શિયલ / અન્યની બિલ્ડિંગ પરમિશન | ૩૦ દિવસ | એન્જીનીયર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૧ | જન્મનું પ્રમાણપત્ર | ૦૩ દિવસ | સબરજીસ્ટ્રાર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૨ | મરણનું પ્રમાણપત્ર | ૦૩ દિવસ | સબરજીસ્ટ્રાર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૩ | ગુમાસ્તા ધારા હેઠળ નવું લાયસન્સ | ૦૧ દિવસ | શોપ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૪ | ગુમાસ્તા ધારા હેઠળ લાયસન્સ રિન્યુઅલ | ૦૧ દિવસ | શોપ ઇન્સપેક્ટર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
| ૧૫ | ખાધ અખાધ લાયસન્સ | ૩૦ દિવસ | એન્જીનીયર | ઓ.એસ.શ્રી | મુખ્ય અધિકારી | તા.૦૮/૦૪/૨૦૨૩ | 
નાગરિક અધિકાર પત્ર
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.