નાગરિક અધિકાર પત્ર

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

નામદાર ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સચિવાલય ગાંધીનગરના જાહેરનામાં ક્રમાંક: કેવી/૬૩/૨૦૧૬/૪૪૪૩/પી તા.૩૧/૦૩/૨૦૧૬ અન્વયે
ગુજરાત (જાહેર સેવા અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ-૨૦૧૩ના અમલીકરણ બાબત.
અ.નં. સેવાનું નામ સમયમર્યાદા ડેઝીગ્નેટેડ ઓફિસર ફરિયાદ નિવારણ અધિકારી ડેઝીગ્નેટેડ ઓથોરીટી પ્રસિદ્ધિ તારીખ
૧૬ માર્કેટ માટે લાયસન્સ ૧પ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૧૭ એન્જીનીયર / આર્કેીટેક્ટ / સ્ટ્રકચલર ડીઝાઈન / પ્લમ્બર / કોન્ટ્રાકટનુ રજીસ્ટ્રેશન ૩૦ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૧૮ ફેરિયાનું રજીસ્ટ્રેશન ૩૦ દિવસ ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૧૯ પ્રોફેશનલ ટેક્ષનું રજીસ્ટ્રેશન ૦૩ દિવસ વ્યવસાયવેરા નિરીક્ષક ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૦ ફાયર નો ઓબ્જેકશન સર્ટીફિકેટ ૦૭ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૧ લે આઉટ (બીન ખેતી માટે મંજૂરી) માટે નો ઓબ્જેકશન સર્ટીફિકેટ ૧પ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૨ સબ પ્લાનીંગની મંજૂરી માટે નો ઓબ્જેકશન સર્ટીફિકેટ ૧પ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૩ પ્લાન રીન્યુઅલ માટે નો ઓબ્જેકશન સર્ટીફિકેટ ૧૫ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૪ બાંધકામ મંજૂરીથી બાંધકામ વપરાશ મંજૂરી (બાંધકામ મંજૂરી- ૩૦ દિવસ, પ્લીન્થલેવલ ઈન્સ્પેકશન-૦૭ દિવસ, બાંધકામ વપરાશ ઈન્સ્પેકશન-૦૭ દિવસ, સર્ટીફિકેટ ઈસ્યુ કરવા માટે -૦૧ દિવસ એમ કરીને કુલ ૪પ દિવસ) ૪પ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૫ ટી.પી.ફોર્મ-એફની નકલ ૦૩ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૬ ટી.પી. પાર્ટ પ્લાન ૦૩ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૭ ઝોનિંગ પ્રમાણપત્ર ૦૩ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૮ ડી.પી.પાર્ટ પ્લાન ૦૩ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩
૨૯ ઈલેક્ટ્રીક કનેકશન મેળવવાના અધિકારનો ઉપયોગ કરવા ૦૭ દિવસ એન્જીનીયર ઓ.એસ.શ્રી મુખ્ય અધિકારી તા.૦૮/૦૪/૨૦૨૩

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.