નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓની યાદી
અ.નં મુખ્‍ય અધિકારીશ્રીનું નામ સમયગાળો
૨૧ શ્રી કે.એમ.વાનાણી તા.૧૧/૦૫/૨૦૦૭ થી તા.૨૧/૦૧/૨૦૦૮
૨૨ શ્રી અનીરૂધ્ધસિંહ ઝાલા (ઇનચાર્જ) તા.૨૨/૦૧/૨૦૦૮ થી તા.૨૯/૦૧/૨૦૦૮
૨૩ શ્રી કે.એમ.વાનાણી તા.૩૦/૦૧/૨૦૦૮ થી તા.૧૩/૦૫/૨૦૦૮
૨૪ શ્રી વી.વી. સોની તા.૧૪/૦૫/૨૦૦૮ થી તા.૨૩/૦૫/૨૦૦૮
૨૫ શ્રી કે.એમ.વાનાણી તા.૨૮/૦૫/૨૦૦૮ થી તા.૨૩/૦૫/૨૦૦૯
૨૬ શ્રી મહેશભાઈ એ. પટેલ ૦૬/૦૪/૨૦૦૯ થી ૩૦/૦૬/૨૦૦૯
૨૭ શ્રી દર્શનાબેન રાંક(ઇનચાર્જ) તા.૨૩/૦૫/૨૦૦૯ થી તા.૦૬/૦૬/૨૦૦૯
૨૮ શ્રી કે.એમ.વાનાણી તા.૦૮/૦૬/૨૦૦૯ થી તા.૨૬/૦૧/૨૦૧૦
૨૯ શ્રી દર્શનાબેન રાંક(ઇનચાર્જ) તા.૨૭/૦૧/૨૦૧૦ થી તા.૧૩/૦૨/૨૦૧૦
૩૦ શ્રી કે.એમ.વાનાણી તા.૧૫/૦૨/૨૦૧૦ થી તા.૦૯/૦૯/૨૦૧૦
૩૧ શ્રી સી.પી. જોષી (ઇનચાર્જ) તા.૧૦/૦૯/૨૦૧૦ થી તા.૨૮/૧૧/૨૦૧૦
૩૨ શ્રી એ.સી. રાઠોડ(ઇનચાર્જ) તા.૨૯/૧૧/૨૦૧૦ થી તા.૧૭/૦૧/૨૦૧૦
૩૩ શ્રી દર્શનાબેન રાંક(ઇનચાર્જ) તા.૧૮/૦૧/૨૦૧૧ થી તા.૦૭/૦૨/૨૦૧૧
૩૪ શ્રી બી.સી. ગુપ્તા(ઇનચાર્જ) તા.૦૮/૦૨/૨૦૧૧ થી તા.૧૪/૦૨/૨૦૧૧
૩૫ શ્રી હરીશભાઈ અગ્રવાલ તા.૧૫/૦૨/૨૦૧૧ થી તા.૨૦/૦૨/૨૦૧૧
૩૬ શ્રી રમેશભાઇ જોશી તા.૨૧/૦૨/૨૦૧૧ થી તા.૧૨/૦૭/૨૦૧૧
૩૭ શ્રી હરીશભાઈ અગ્રવાલ તા.૧૨/૦૭/૨૦૧૧ થી તા.૨૯/૦૮/૨૦૧૧
૩૮ શ્રી એચ.આર. પરીખ ઇંચા તા.૩૦/૦૫/૨૦૧૧ થી તા.૧૫/૧૦/૨૦૧૧
૩૯ શ્રી યુ.ડી.સિન્ધા તા.૧૫/૧૦/૨૦૧૧ થી તા.૧૫/૦૬/૨૦૧૨
૪૦ શ્રી એચ.આર. પરીખ ઇંચા તા.૧૫/૦૬/૨૦૧૨ થી તા.૨૨/૦૬/૨૦૧૨

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.