નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના મુખ્‍ય અધિકારીઓની યાદી
અ.નં મુખ્‍ય અધિકારીશ્રીનું નામ સમયગાળો
૪૧ શ્રી યુ.ડી.સિન્ધા તા.૨૫/૦૬/૨૦૧૨ થી તા.૨૪/૦૨/૨૦૧૩
૪૨ શ્રી સુજીતકુમાર IAS તા.૨૫/૦૨/૨૦૧૩ થી તા.૦૮/૦૨/૨૦૧૩
૪૩ શ્રી યુ.ડી.સિન્ધા તા.૦૯/૦૩/૨૦૧૩ થી તા.૦૨/૦૩/૨૦૧૪
૪૪ શ્રી ઔરંગબદકર અમૃતૈશ IAS તા.૦૩/૦૩/૨૦૧૪ થી તા.૧૫/૦૩/૨૦૧૪
૪૫ શ્રી યુ.ડી.સિન્ધા તા.૧૬/૦૩/૨૦૧૪ થી તા.૦૫/૦૬/૨૦૧૪
૪૬ શ્રી એસ.કે.ગરવાલ તા.૦૫/૦૬/૨૦૧૪ થી તા.૧૫/૦૨/૨૦૧૬
૪૭ શ્રી પંકજભાઇ આઇ.બારોટ તા.૨૩/૦૨/૨૦૧૬ થી તા.૨૯/૦૪/૨૦૧૬
૪૮ શ્રી મામલતદાર તા.૩૦/૦૪/૨૦૧૬ થી તા.૦૬/૦૫/૨૦૧૬
૪૯ શ્રી જીગરભાઈ પટેલ (ઇનચાર્જ) તા.૦૭/૦૫/૨૦૧૬ થી તા.૧૧/૦૬/૨૦૧૬
૫૦ શ્રી પંકજભાઇ આઇ.બારોટ તા.૧૬/૦૬/૨૦૧૬ થી તા.૨૧/૦૮/૨૦૧૬
૫૧ શ્રી મામલતદાર તા.૨૨/૦૮/૨૦૧૬ થી તા.૨૧/૦૯/૨૦૧૬
૫૨ શ્રી પંકજભાઇ આઇ.બારોટ તા.૨૨/૦૯/૨૦૧૬ થી તા.૨૨/૧૧/૨૦૧૯
૫૩ શ્રી ઉપેન્દ્ર પી. ગઢવી (ઇનચાર્જ) તા.૨૩/૧૧/૨૦૧૯ થી તા.૧૫/૧૨/૨૦૧૯
૫૪ શ્રી પંકજભાઇ આઇ.બારોટ તા.૧૬/૧૨/૨૦૧૯ થી તા.૦૭/૦૧/૨૦૨૦
૫૫ શ્રી સતિષભાઇ એન.પટેલ તા.૦૭/૦૧/૨૦૨૦ થી તા.૩૦/૦૬/૨૦૨૦
૫૬ શ્રી ઉપેન્દ્ર પી. ગઢવી (ઇનચાર્જ) તા.૦૧/૦૭/૨૦૨૦ થી તા.૦૫/૦૭/૨૦૨૦
૫૭ શ્રી સતિષભાઇ એન.પટેલ તા.૦૬/૦૭/૨૦૨૦ થી તા.૧૫/૧૧/૨૦૨૧
૫૮ શ્રી ગૌરાંગ સી.પટેલ તા.૧૬/૧૧/૨૦૨૧ થી તા.૧૦/૧૦/૨૦૨૨
૫૯ શ્રી પંકજભાઇ આઇ.બારોટ તા.૧૧/૧૦/૨૦૨૨ થી તા.૨૬/૧૦/૨૦૨૨
૬૦ શ્રી રૂડાભાઇ આર રબારી (ઇનચાર્જ) તા.૨૭/૧૦/૨૦૨૨ થી તા.૧૬/૦૩/૨૦૨૩
૬૧ શ્રી નવનીત ભાઇ પટેલ તા.૧૬/૦૩/૨૦૨૩ થી તા.૨૪/૦૭/૨૦૨૪
૬૨ શ્રી નરેશભાઈ આર. પ ટેલ તા.૨૪/૦૭/૨૦૨૪ થી તા.૧૬/૦૧/૨૦૨૫
૬3 શ્રી જીગરભાઈ જે. પટેલ તા.૧૭/૦૧/૨૦૨૫ થી આજ દીન સુધી ...

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.