| પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી) | ||
|---|---|---|
| અ.નં | પ્રમુખશ્રીનું નામ | સમયગાળો |
| ૨૧ | રમીલાબેન ધર્માજી ઠાકોર | તા.૧૦/૦૧/૧૯૯૬ થી તા.૦૯/૦૨/૧૯૯૬ |
| ૨૨ | પ્રમુખશ્રી રામિલાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખશ્રી શ્રી પ્રવીણભાઈ એમ.જોષી ચાર્જમાં | તા.૧૦/૦૨/૧૯૯૬ થી તા.૨૦/૦૨/૧૯૯૬ |
| ૨૩ | રમીલાબેન ધર્માજી ઠાકોર | તા.૨૫/૦૨/૧૯૯૬ થી તા.૧૨/૦૩/૧૯૯૬ |
| ૨૪ | પ્રમુખશ્રી રામિલાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખશ્રી શ્રી પ્રવીણભાઈ એમ.જોષી ચાર્જમાં | તા.૧૩/૦૩/૧૯૯૬ થી તા.૧૯/૦૩/૧૯૯૬ |
| ૨૫ | રમીલાબેન ધર્માજી ઠાકોર | તા.૨૦/૦૩/૧૯૯૬ થી તા.૧૯/૦૫/૧૯૯૬ |
| ૨૬ | શ્રી પ્રવીણભાઈ એમ.જોષી | તા.૨૦/૦૫/૧૯૯૬ થી તા.૧૯/૦૬/૧૯૯૬ |
| ૨૭ | રમીલાબેન ધર્માજી ઠાકોર | તા.૨૦/૦૬/૧૯૯૬ થી તા.૦૨/૦૭/૧૯૯૬ |
| ૨૮ | તા.૦૩/૦૭/૧૯૯૬ નાં રોજ કલેકટરશ્રીએ રમીલાબેનને ડીસક્વોલીફાઈડ કરેલ | |
| ૨૯ | શ્રી પ્રવીણભાઈ એમ.જોષી | તા.૦૩/૦૭/૧૯૯૬ થી તા.૨૯/૦૭/૧૯૯૬ |
| ૩૦ | શ્રી રેખાબેન એચ.દ્વિવેદી | તા.૩૦/૦૭/૧૯૯૬ થી તા.૦૯/૦૧/૧૯૯૭ |
| ૩૧ | શ્રી કરશનભાઈ જે.વાઘેલા | તા.૧૦/૦૧/૧૯૯૭ થી તા.૦૨/૦૧/૧૯૯૮ |
| ૩૨ | શ્રી કમલેશભાઈ જી.દવે, ઉપપ્રમુખ ચાર્જમાં | તા.૦૩/૦૧/૧૯૯૮ થી તા.૦૯/૦૧/૧૯૯૮ |
| ૩૩ | શ્રી સવાભાઈ બી. પરમાર | તા.૧૦/૦૧/૧૯૯૮ થી તા.૦૯/૦૧/૧૯૯૯ |
| ૩૪ | શ્રી અશોકભાઈ બી. ઠાકોર | તા.૧૦/૦૧/૧૯૯૯ થી તા.૦૯/૦૧/૨૦૦૦ |
| ૩૫ | શ્રી સોનલબેન મિશ્રા, વહિવટદાર | તા.૧૦/૦૧/૨૦૦૦ થી તા.૨૦/૦૧/૨૦૦૦ |
| ૩૬ | શ્રી રેખાબેન એચ.દ્વિવેદી | તા.૨૧/૦૨/૨૦૦૦ થી તા.૨૫/૦૨/૨૦૦૦ |
| ૩૭ | શ્રી રેખાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડાભી ચાર્જમાં | તા.૨૬/૦૨/૨૦૦૦ થી તા.૨૮/૦૨/૨૦૦૦ |
| ૩૮ | શ્રી રેખાબેન એચ.દ્વિવેદી | તા.૦૧/૦૩/૨૦૦૦ થી તા.૧૩/૦૪/૨૦૦૦ |
| ૩૯ | શ્રી રેખાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડાભી ચાર્જમાં | તા.૧૪/૦૪/૨૦૦૦ થી તા.૨૪/૦૪/૨૦૦૦ |
| ૪૦ | શ્રી રેખાબેન એચ.દ્વિવેદી | તા.૨૫/૦૪/૨૦૦૦ થી તા.૧૬/૦૭/૨૦૦૦ |
નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.