પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી) | ||
---|---|---|
અ.નં | પ્રમુખશ્રીનું નામ | સમયગાળો |
૬૧ | શ્રી ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) | તા.૦૧/૦૭/૨૦૦૯ થી તા.૦૮/૦૭/૨૦૦૯ |
૬૨ | શ્રી મહેશભાઈ એ. પટેલ | તા.૦૯/૦૭/૨૦૦૯ થી તા.૧૦/૦૮/૨૦૦૯ |
૬૩ | શ્રી ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) | તા.૧૧/૦૮/૨૦૦૯ થી તા.૦૮/૦૧/૨૦૧૦ બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી |
૬૪ | શ્રી અમૃતભાઈ ચુનીલાલ જોષી | તા.૦૧/૦૮/૨૦૧૦ બપોર ના બાર વાગ્યા થી તા.૦૭/૧૦/૨૦૧૦ |
૬૫ | શ્રી મહેશભાઈ એ. પટેલ | તા.૦૮/૧૦/૨૦૧૦ થી તા.૦૭/૧૧/૨૦૧૦ |
૬૬ | શ્રી હર્ષાબેન એ. મહેશ્વરી | તા.૦૮/૧૧/૨૦૧૦ થી તા.૨૩/૦૩/૨૦૧૨ |
૬૭ | શ્રી હસમુખભાઈ એમ. પઢીયાર | તા.૨૪/૦૩/૨૦૧૨ થી તા.૨૭/૦૩/૨૦૧૨ |
૬૮ | શ્રી હર્ષાબેન એ. મહેશ્વરી | તા.૨૮/૦૩/૨૦૧૨ થી તા.૧૨/૦૭/૨૦૧૨ |
૬૯ | શ્રી હસમુખભાઈ એમ. પઢીયાર | તા.૧૩/૦૭/૨૦૧૨ થી તા.૩૦/૦૭/૨૦૧૨ |
૭૦ | શ્રી હર્ષાબેન એ. મહેશ્વરી | તા.૩૧/૦૭/૨૦૧૨ સાંજ થી તા.૦૭/૦૫/૨૦૧૩ |
૭૧ | શ્રી હસમુખભાઈ એમ. પઢીયાર | તા.૦૮/૦૫/૨૦૧૩ થી તા.૧૪/૧૨/૨૦૧૫ |
૭૨ | શ્રી નિલમબેન એસ. જાની | તા.૧૫/૧૨/૨૦૧૫ થી તા.૨૩/૦૧/૨૦૧૮ |
૭૩ | શ્રી અશોકભાઈ બી. ઠાકોર (ઇન્ચા.) | તા.૨૪/૦૧/૨૦૧૮ થી તા.૧૧/૦૨/૨૦૧૮ |
૭૪ | શ્રી નિલમબેન એસ. જાની | તા.૧૨/૦૨/૨૦૧૮ થી તા.૧૪/૦૬/૨૦૧૮ |
૭૫ | શ્રી અશોકભાઈ બી. ઠાકોર | તા.૧૫/૦૬/૨૦૧૮ થી તા.૦૮/૦૮/૨૦૧૯ |
૭૬ | શ્રી હેતલબેન જી. રાવલ (ઇન્ચા.) | તા.૦૯/૦૮/૨૦૧૯ થી તા.૧૫/૦૮/૨૦૧૯ |
૭૭ | શ્રી અશોકભાઈ બી. ઠાકોર | તા.૧૬/૦૮/૨૦૧૯ થી તા.૦૫/૦૨/૨૦૨૦ |
૭૮ | શ્રી હેતલબેન જી. રાવલ (ઇન્ચા.) | તા.૦૬/૦૨/૨૦૨૦ થી તા.૧૦/૦૨/૨૦૨૦ |
૭૯ | શ્રી અશોકભાઈ બી. ઠાકોર | તા.૧૧/૦૨/૨૦૨૦ થી તા.૧૩/૧૨/૨૦૨૦ |
૮૦ | શ્રી હેતલબેન જી. રાવલ | તા.૧૫/૦૩/૨૦૨૧ થી તા.૧૮/૦૮/૨૦૨૨ |
૮૧ | શ્રી હસમુખભાઈ એમ. પઢીયાર (ઇન્ચા.) | તા.૧૮/૦૮/૨૦૨૨ થી તા.૧૨/૦૯/૨૦૨૨ |
૮૨ | શ્રી કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલ | તા.૧૨/૦૯/૨૦૨૨ થી તા.૧૪/૦૯/૨૦૨૩ |
નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ
પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.