નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી)
અ.નં પ્રમુખશ્રીનું નામ સમયગાળો
શ્રી હિંમતલાલ લલ્લુભાઈ મહેતા ૧૯૮૦
શ્રી સુરેશભાઈ એસ. મહેતા ૧૯૮૧-૮૨
શ્રી દલપતભાઈ દોષી ૧૯૮૩ થી તા.૨૩-૧૦-૮૫ સુધી
શ્રી કે.કે બલાત, વહિવટદાર તા.૨૪-૧૦-૮૫ થી તા.૦૯-૦૪-૧૯૮૭ સુધી
શ્રી જે.પી શાહ, વહિવટદાર તા.૧૦-૦૪-૧૯૮૭ થી તા.૧૧-૧૧-૧૯૮૭
શ્રી હરેશભાઈ એસ. જાની તા.૧૨-૧૧-૧૯૮૭ થી તા.૧૭-૦૮-૧૯૮૯
શ્રી કાન્તીભાઈ ડી. કચોરિયા તા.૧૮-૦૮-૧૯૮૯ થી તા.૦૭-૦૮-૧૯૯૦
શ્રી સુરેશભાઈ એમ. ઓઝા તા.૧૦-૦૯-૧૯૯૦ થી તા.૧૪-૧૧-૧૯૯૧
શ્રી હરેશભાઈ એસ. જાની તા.૧૫-૧૧-૯૧ થી તા.૧૧-૦૫-૯૨
૧૦ શ્રી પરમાભાઈ એચ. પરમાર તા.૧૨-૦૫-૧૯૯૨ થી તા.૨૮-૦૫-૧૯૯૨
૧૧ શ્રી કાન્તીભાઈ ડી. કચોરિયા તા.૨૯-૦૫-૧૯૯૨ થી તા.૧૧-૧૧-૧૯૯૨
૧૨ શ્રી આર.એચ. વણકર, વહિવટદાર તા.૧૨-૧૧-૯૨ થી તા.૧૨-૧૧-૯૨
૧૩ શ્રી મહેન્દ્રભાઈ એસ. પટેલ, વહિવટદાર તા.૨૪-૦૯-૧૯૯૩ થી તા.૧૯-૦૩-૧૯૯૪
૧૪ શ્રી કે.એમ. જગાણીયા, વહિવટદાર તા.૧૬-૦૮-૧૯૯૪ થી ૩૧-૦૮-૧૯૯૪
૧૫ શ્રી એસ.એસ. વાઘેલા, વહિવટદાર તા.૦૧-૦૯-૧૯૯૪ થી તા.૨૪-૧૦-૧૯૯૪9
૧૬ શ્રી એ.બી. રહેવર, વહિવટદાર તા.૨૫-૧૦-૧૯૯૪ થી ૦૯-૦૧-૧૯૯૫
૧૭ શ્રી વિરાભાઈ જેઠાભાઈ ભૂત તા.૧૦-૦૧-૧૯૯૫ થી તા.૨૪-૦૭-૧૯૯૫
૧૮ શ્રી ગજરાજભાઈ તારાચંદ ગોસાઈ, ઉપપ્રમુખ ચાર્જમાં તા.૨૫-૦૭-૧૯૯૫
૧૯ શ્રી જગદીશભાઈ રેવાશંકર જોષી તા.૨૬-૦૭-૧૯૯૫ થી તા.૧૩-૦૮-૧૯૯૫
૨૦ શ્રી ડાહ્યાભાઈ રામાભાઈ ગામી તા.૧૪-૦૮-૧૯૯૫ થી તા.૦૯-૦૧-૧૯૯૬

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.