નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી)
અ.નં પ્રમુખશ્રીનું નામ સમયગાળો
૬૧ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૦૧-૦૭-૨૦૦૯ થી ૦૮-૦૭-૨૦૦૯
૬૨ મહેશભાઈ એ. પટેલ ૦૯-૦૭-૨૦૦૯ થી ૧૦-૦૮-૨૦૦૯
૬૩ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૧૧-૦૮-૨૦૦૯ થી ૦૮-૦૧-૨૦૧૦ બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી
૬૪ અમૃતભાઈ ચુનીલાલ જોષી ૦૧-૦૮-૨૦૧૦ બપોર ના બાર વાગ્યા થી ૦૭-૧૦-૨૦૧૦
૬૫ મહેશભાઈ એ. પટેલ ૦૮-૧૦-૨૦૧૦ થી ૦૭-૧૧-૨૦૧૦
૬૬ હર્ષાબેન એ. મહેશ્વરી ૦૮-૧૧-૨૦૧૦ થી ૨૩-૦૩-૨૦૧૨
૬૭ હસમુખભાઈ એમ. પઢીયાર ૨૪-૦૩-૨૦૧૨ થી ૨૭-૦૩-૨૦૧૨
૬૮ હર્ષાબેન એ. મહેશ્વરી ૨૮-૦૩-૨૦૧૨ થી ૧૨-૦૭-૨૦૧૨
૬૯ હસમુખભાઈ એમ. પઢીયાર ૧૩-૦૭-૨૦૧૨ થી ૩૦-૦૭-૨૦૧૨
૭૦ હર્ષાબેન એ. મહેશ્વરી ૩૧-૦૭-૨૦૧૨ સાંજ થી ૦૭-૦૫-૨૦૧૩
૭૧ હસમુખભાઈ એમ. પઢીયાર ૦૮-૦૫-૨૦૧૩ થી ૧૪-૧૨-૨૦૧૫
૭૨ નિલમબેન એસ. જાની ૧૫-૧૨-૨૦૧૫ થી ૨૩-૦૧-૨૦૧૮
૭૩ અશોકભાઈ બી. ઠાકોર (ઇન્ચા.) ૨૪-૦૧-૨૦૧૮ થી ૧૧-૦૨-૨૦૧૮
૭૪ નિલમબેન એસ. જાની ૧૨-૦૨-૨૦૧૮ થી ૧૪-૦૬-૨૦૧૮
૭૫ અશોકભાઈ બી. ઠાકોર ૧૫-૦૬-૨૦૧૮ થી ૦૮-૦૮-૨૦૧૯
૭૬ હેતલબેન જી. રાવલ (ઇન્ચા.) ૦૯-૦૮-૨૦૧૯ થી ૧૫-૦૮-૨૦૧૯
૭૭ અશોકભાઈ બી. ઠાકોર ૧૬-૦૮-૨૦૧૯ થી ૦૫-૦૨-૨૦૨૦
૭૮ હેતલબેન જી. રાવલ (ઇન્ચા.) ૦૬-૦૨-૨૦૨૦ થી ૧૦-૦૨-૨૦૨૦
૭૯ અશોકભાઈ બી. ઠાકોર ૧૧-૦૨-૨૦૨૦ થી ૧૩-૧૨-૨૦૨૦
૮૦ હેતલબેન જી. રાવલ ૧૫-૦૩-૨૦૨૧ થી ૧૮-૦૮-૨૦૨૨
૮૧ હસમુખભાઈ એમ. પઢીયાર (ઇન્ચા.) ૧૮-૦૮-૨૦૨૨ થી ૧૨-૦૯-૨૦૨૨
૮૨ કિરણબેન દેવેન્દ્રકુમાર રાવલ ૧૨-૦૯-૨૦૨૨ થી ૧૪-૦૯-૨૦૨૩

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.