નગરપાલિકાના પ્રમુખશ્રીઓનો કાર્યકાળ

પાલનપુર શહેર, જીલ્લો- બનાસકાંઠા.

પાલનપુર નગરપાલિકાના પ્રમુખશ્રીઓની યાદી (સને-૧૯૮૦ થી)
અ.નં પ્રમુખશ્રીનું નામ સમયગાળો
૪૧ શ્રી રેખાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડાભી ચાર્જમાં તા.૧૭-૦૭-૨૦૦૦ થી તા.૦૨-૦૮-૨૦૦૦
૪૨ શ્રી રેખાબેન એચ.દ્વિવેદી તા.૦૩-૦૮-૨૦૦૦ થી તા.૦૨-૧૧-૨૦૦૦
૪૩ શ્રી રેખાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડાભી ચાર્જમાં તા.૦૩-૧૧-૨૦૦૦ થી તા.૧૮-૧૧-૨૦૦૦
૪૪ શ્રી રેખાબેન એચ.દ્વિવેદી તા.૧૯-૧૧-૨૦૦૦ થી તા.૧૩-૧૨-૨૦૦૦
૪૫ શ્રી રેખાબેન રજા ઉપર જતા ઉપ પ્રમુખ રાજેન્દ્રભાઈ ડાભી ચાર્જમાં તા.૧૪-૧૨-૨૦૦૦ થી તા.૦૨-૦૧-૨૦૦૧
૪૬ શ્રી રેખાબેન એચ.દ્વિવેદી તા.૦૩-૦૧-૨૦૦૧ થી તા.૨૦-૦૭-૨૦૦૨
૪૭ શ્રી અશોકભાઈ બી.ઠાકોર તા.૨૧-૦૭-૨૦૦૨ થી તા.૨૦-૦૧-૨૦૦૫
૪૮ તા.૨૫-૧૦-૨૦૦૫ નાં રોજ સામાન્ય ચૂંટણી
૪૯ અશોકભાઈ ભીખાજી ઠાકોર ૩૦-૦૧-૨૦૦૬ થી ૨૭-૦૫-૨૦૦૭
૫૦ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૨૮-૦૫-૨૦૦૭ થી ૩૦-૦૬-૨૦૦૭
૫૧ અશોકભાઈ ભીખાજી ઠાકોર ૦૪-૦૬-૨૦૦૭ થી ૧૮-૦૭-૨૦૦૭
૫૨ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૧૯-૦૭-૨૦૦૭ થી ૧૭-૧૨-૨૦૦૭ બપોરે ૧:૩૦ સુધી
૫૩ અશોકભાઈ ભીખાજી ઠાકોર ૧૭-૧૨-૨૦૦૭ બપોરે ૧:૩૦ વાગ્યા થી
૧૮-૧૨-૨૦૦૭ બપોરે ૪:૦૦ સુધી
૫૪ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૧૮-૧૨-૨૦૦૭ બપોરે ૪:૦૦ થી ૨૩-૧૨-૨૦૦૭
૫૫ અશોકભાઈ ભીખાજી ઠાકોર ૨૪-૧૨-૨૦૦૭ થી ૦૭-૦૫-૨૦૦૮
૫૬ મહેશભાઈ એ. પટેલ ૦૮-૦૫-૨૦૦૮ થી ૩૧-૦૮-૨૦૦૮
૫૭ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૦૧-૦૯-૨૦૦૮ થી ૦૬-૦૯-૨૦૦૮
૫૮ મહેશભાઈ એ. પટેલ ૦૭-૦૯-૨૦૦૮ થી ૨૦-૦૩-૨૦૦૯
૫૯ ઇબ્રાહિમભાઈ કડુભાઈ મલેક (ઇન્ચા) ૨૧-૦૩-૨૦૦૯ થી ૦૫-૦૪-૨૦૦૯
૬૦ મહેશભાઈ એ. પટેલ ૦૬-૦૪-૨૦૦૯ થી ૩૦-૦૬-૨૦૦૯

નોંધ: આ વેબસાઈટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગરપાલિકાના રેકોર્ડ પરથી લીઘેલ છે.પરંતુ શરતચૂક કે અન્ય કારણસર કોઈ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભૂલ હોય તો નગરપાલિકાના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઈટને કોઈ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.